Not Set/ દરિયાપુરમાં પથ્થરમારો, પથ્થરમારામાં ચારથી વધુ લોકોને ઈજા

અમદાવાદ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી લક્ષ્મીચંદ ઘાચીની ચાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, બંને પક્ષોએ સામ-સામે પથ્થરમારો પણ કર્યો હતો. ઘટનાની જાણ થતા DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અમદાવાદના દરિયાપુરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Top Stories Ahmedabad Videos

અમદાવાદ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી લક્ષ્મીચંદ ઘાચીની ચાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, બંને પક્ષોએ સામ-સામે પથ્થરમારો પણ કર્યો હતો. ઘટનાની જાણ થતા DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.

અમદાવાદના દરિયાપુરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.