સુરત,
સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા માર્કેટમાં ગ્રાહક મોબાઇલ એસેસરીઞના કામે દુકાનમાં ગયો હતો.ત્યારે તે તકનો લાભ લઇ વાહનચોરે ધમધમતા બજારમાંથી સફેદ એક્સેસ નંબર: GJ 05 KP 7863 ચલાવીને ચોર આરામથી નીકળી ગયો હતો.આ અંગેની જાણ ગ્રાહકને થતાં તેને પોલીસ મથકમાં જાણ કરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
