Registration/ લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે, પોલીસ-વહીવટી અધિકારી માંગી શકે છે પુરાવો

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે પ્રસંગમાં 100થી વધુ લોકોને મંજૂરી નહીં મળે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું WWW.digitalgujarat.gov.in પર મંજૂરી પોલીસ,વહીવટી અધિકારી માગી શકે છે પુરાવો રજિસ્ટ્રેશન માટે સરકારે બનાવ્યું નવું સોફ્ટવેર લગ્ન માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરિજિયાત પહેલા સરકારે લગ્ન માટે મંજૂરી […]

Breaking News
corona 195 લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે, પોલીસ-વહીવટી અધિકારી માંગી શકે છે પુરાવો

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ સમાચાર ટુ ધ પોઇન્ટ

લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી લેવી પડશે
પ્રસંગમાં 100થી વધુ લોકોને મંજૂરી નહીં મળે
રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું
WWW.digitalgujarat.gov.in પર મંજૂરી
પોલીસ,વહીવટી અધિકારી માગી શકે છે પુરાવો
રજિસ્ટ્રેશન માટે સરકારે બનાવ્યું નવું સોફ્ટવેર
લગ્ન માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરિજિયાત
પહેલા સરકારે લગ્ન માટે મંજૂરી નહિ લેવી પડે તેમ કહ્યું હતું
ઓર્ગેનાઈઝિંગ મેરેજ ફંકશન નામનું બનાવ્યું ઓનલાઈન સોફટવેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો