National News/ ‘દયનીય સ્થિતિમાં છે વિદેશ નીતિ’, કોંગ્રેસે સરકારને ઘેરી; બાંગ્લાદેશ અને ચીનની મિત્રતા અંગે ચેતવણી આપી

કોંગ્રેસના નેતા પવન ખેરાએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે બાંગ્લાદેશ ચીનને ભારતને ઘેરી લેવા આમંત્રણ આપી રહ્યું છે. બાંગ્લાદેશ સરકારનું આ વલણ ઉત્તર-પૂર્વની સુરક્ષા માટે ઘણું ખતરનાક છે.

Top Stories India
1 2025 04 01T093005.853 'દયનીય સ્થિતિમાં છે વિદેશ નીતિ', કોંગ્રેસે સરકારને ઘેરી; બાંગ્લાદેશ અને ચીનની મિત્રતા અંગે ચેતવણી આપી

National News: કોંગ્રેસે (Congress) સોમવારે કહ્યું હતું કે બાંગ્લાદેશ (Bangladesh) દ્વારા ચીન (China) ને ભારતને ઘેરી લેવા આમંત્રણ આપવું પૂર્વોત્તરની સુરક્ષા માટે ખૂબ જ ખતરનાક છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સરકાર મણિપુર સહિતના પ્રદેશની કાળજી નથી લઈ રહી.

કોંગ્રેસના નેતા પવન ખેરાએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે બાંગ્લાદેશ ચીનને ભારતને ઘેરી લેવા આમંત્રણ આપી રહ્યું છે. બાંગ્લાદેશ સરકારનું આ વલણ ઉત્તર-પૂર્વની સુરક્ષા માટે ઘણું ખતરનાક છે.

વિદેશ નીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા

ખેડાએ કહ્યું કે સરકાર મણિપુરની કાળજી નથી લઈ રહી અને ચીને અરુણાચલ પ્રદેશમાં ગામડાઓ વસાવ્યા છે. આપણી વિદેશનીતિ એટલી દયનીય સ્થિતિમાં છે કે જે દેશની રચનામાં ભારતે મુખ્ય ભૂમિકા ભજવી હતી તે દેશ પણ આપણી વિરૂદ્ધ એકઠા કરવામાં વ્યસ્ત છે.
ખેડાએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની એક વીડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેમનો દેશ સમુદ્ર (બંગાળની ખાડી)નો રક્ષક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોંગ્રેસે ગાયને ‘રાજ્ય માતા’નો દરજ્જો આપવાની કરી માંગ, BJP MLAનો દાવો, ‘દૂધ પીવાથી…’

આ પણ વાંચો:કોંગ્રેસ ફરીથી બેઠી થશે? 700 જીલ્લાના અધ્યક્ષને દિલ્હીનું તેડું

આ પણ વાંચો:કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં, રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 7 થી 9 એપ્રિલ ત્રિ દિવસીય માટે વિવિધ કમિટિઓની રચના