Not Set/ પૂર્વ નાણાં સચિવ એસ.સી. ગર્ગે 2000 ની નોટને લઇને આપ્યું મોટું નિવેદન

ભૂતપૂર્વ નાણાં સચિવ એસ.સી. ગર્ગે નોટબંદી બાદ જારી કરેલી બે હજારની નોટ મુદ્દે ફરી એકવાર કહ્યું હતું કે, 2000 ની મોટી નોટને બદલે નાની નોટનો ટ્રેન્ડ વધવો જોઈએ. તેમણે કહ્યું કે બે હજારની નોટોનો બદલવામા કંઈ ખોટું નથી. Ex- Finance Secy SC Garg: There's nothing wrong in replacing Rs 2000 currency note with a note […]

Top Stories India
garg પૂર્વ નાણાં સચિવ એસ.સી. ગર્ગે 2000 ની નોટને લઇને આપ્યું મોટું નિવેદન

ભૂતપૂર્વ નાણાં સચિવ એસ.સી. ગર્ગે નોટબંદી બાદ જારી કરેલી બે હજારની નોટ મુદ્દે ફરી એકવાર કહ્યું હતું કે, 2000 ની મોટી નોટને બદલે નાની નોટનો ટ્રેન્ડ વધવો જોઈએ. તેમણે કહ્યું કે બે હજારની નોટોનો બદલવામા કંઈ ખોટું નથી.

પૂર્વ સચિવ એસ.સી. ગર્ગે બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવા સમર્થન આપતાં કહ્યું કે, “2000 ની નોટોને બદલવામા કંઈ ખોટું નથી.” બે હજારની નોટો નાની નોટોથી બદલી શકાશે. કારણ કે મોટી નોટો ટ્રાન્સફર કરવી ઠીક નથી. આ ડિમોનેટાઇઝેશન નથી પરંતુ નાની નોટોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે 500 ની નોટો ટ્રાન્સફર કરવા માટે પૂરતી છે.

ચૂંટણી બોન્ડ કૌભાંડ અંગે એસ.સી. ગર્ગે કહ્યું,  આ કેવી રીતે એક કૌભાંડ હોઇ શકે છે કે જ્યારે કોઇ કંપની સફેદ નાણાંને અથવા કેવાયસી બાદ તેને બેન્કની પારદર્શીરૂપથી ખરીદ્યા બાદ તેને કોઇનાં બેન્કમાંથી રાજકીય ફાળો આપવામાં આવે છે? તેમણે વધુમાં કહ્યું કે, ‘યોજનાઓ જારી કરવામાં સરકાર અને આરબીઆઈ વચ્ચે કોઈ મતભેદ નથી. મને યાદ નથી કે આરબીઆઈએ આ યોજનાની સૂચના પછી કોઈ વાંધો નોંધાવ્યો હોય કે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.