Bharuch News : ભરૂચના દહેજમાં ગેસ ગળતરની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નીપજતા શોકનું મોજુ ફરી વળ્યું છે. જેમાં દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતાં ચાર કામદારોના મોત થયાં છે. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના બની છે

. વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના બની હતી.

સારવાર અર્થે કામદારોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત થયાં છે. દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ધોળકા હાઈવે પર ભયંકર અકસ્માતમાં 5 ના ઘટનાસ્થળે મોત, 2 ની હાલત ગંભીર
આ પણ વાંચો: ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત
આ પણ વાંચો: અમદાવાદમાં ધોળકા-બાવળા રોડપર ગમખ્વાર અકસ્માત, યુવકનું નિપજયું મોત
