ફુકરે રીટર્ન મુવીએ પેહલાં જ દિવસથી કમાણીના રેકોર્ડ તોડવાનું શરુ કીધું છે, આ ફિલ્મ લોકોને ખુબજ પસંદ આવી રહી છે. ઓપનીંગ દિવસથી જ ખુબ જ સારી કમાણી થઈ રહી છે. અત્યાર સુંધી ઇન્ડિયામાં 46.65 કરોડની કમાણી કરી લીધી છે.
ફિલ્મની કમાઈના આંકડા શેર કરતાં ફિલ્મ ટ્રેડ એનાલીસ્ટ તરન આદર્શએ ટ્વીટ કરીને જણાવી હતી.
#FukreyReturns is all set for a GLORIOUS Week 1… Biz is SUPER-STRONG on weekdays… Fri 8.10 cr, Sat 11.30 cr, Sun 12.80 cr, Mon 5.10 cr, Tue 5.05 cr, Wed 4.30 cr. Total: ₹ 46.65 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) December 14, 2017
વિદેશમાં પણ આ ફિલ્મે કરોડોની કમાણી કરી છે.
#FukreyReturns – OVERSEAS – Total till 12 Dec 2017: $ 926,000 [₹ 5.97 cr]…
Key markets:-
USA-Canada: $ 218,000
UAE-GCC: $ 338,000
ANZ: $ 78,000— taran adarsh (@taran_adarsh) December 13, 2017
