મુંબઇ,
રજનીકાંતના ચાહકો માટે પોંગલ સેલિબ્રેશન ‘પેટ્ટા’ની રિલીઝ થયા પછી જ શરૂ થઈ ગયું છે. ફિલ્મનો ક્રેઝ બોક્સ ઓફિસ પર છવાયા પહેલા ચાહકો પર ચઢી ગયો છે. મૂવીને લોકોનો ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. સોશિઅલ મીડિયા પર ઘણા વીડિયો અને ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે, જેમાં ફેન્સ થિયેટર્સની બહાર અને અંદરડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. રાજનીકાંતના મોટા-મોટા પોસ્ટર અને બેનર લગાવામાં આવ્યા છે.
સિનેમાહોલની અંદર રજનીકાંતની એન્ટ્રી પર લોકો સીટીઓ લગાડવા લગ્યા છે, આનંદથી ઝૂમી રહ્યા છે. સાઉથ ઇન્ડિયામાં સંપૂર્ણ માહોલ Rajinified થઈ ગયો છે. રસ્તાઓ પર રેલીઓ નીકળી રહી છે. એક વીડીયો સામે આવ્યો છે જેમાં લોકો થિયેટરની બહાર ઢોલ પર નાચી રહ્યા છે. દર વખતે રજનીકાંતની મૂવી રિલીઝ વખતે આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.
ટ્રેડ એક્સપર્ટ્સનું માનવામાં આવે તો ગેંગસ્ટર ડ્રામા મૂવી પ્રથમ દિવસે 15 થી 20 કરોડ રૂપિયા કમાણી કરી શકે છે. આ ભારત અને અમેરિકાના અંદાજિત આંકડા છે. આ પહેલા થલાઇવાની 2.0 એ બમ્પર કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર પેટ્ટા અને અજીતની વિસ્વાસમમાં ટક્કર છે. બંને એક્શન ફિલ્મો છે. જોવાનું રસપદ રહેશે કે પોંગલ વીકમાં કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવી શકે છે.
https://twitter.com/rajinifans/status/1082703409189449728
First half done #Petta Thalaiva am #Rajinified right from start to interval..mass overloaded #PettaPongalFromTomorrow
— Tarun Suresh (@TarunSuresh7) January 9, 2019
https://twitter.com/Aravind6kumar/status/1083118694354436096
#Petta celebration in #Kasi . It’s time to focus to witness the mega blockbuster 💪🤘🏻🎉🔥🎆🌟 #PettaFDFS pic.twitter.com/QsYyKI5mGM
— Rajinifans.com (@rajinifans) January 9, 2019
https://twitter.com/AmalJayaraj1/status/1083134492951244805
Coimbatore #shanthitheatre #Pettafdfs begins…
Few more hours to go…
Thalaivaaaaaaaaaaaaaaaaaaaaaaaaa@Ravik_rajaks @RajiniFanArjun @Itisraj1990 @ghilli006 pic.twitter.com/gamIdHzIZs— Bala (@LawrenceBalaa) January 10, 2019
Coimbatore #shanthitheatre #Pettafdfs begins…
Few more hours to go…
Thalaivaaaaaaaaaaaaaaaaaaaaaaaaa@Ravik_rajaks @RajiniFanArjun @Itisraj1990 @ghilli006 pic.twitter.com/gamIdHzIZs— Bala (@LawrenceBalaa) January 10, 2019
https://twitter.com/rajinifans/status/1083119364981837825
https://twitter.com/RJAadhi/status/1083129397941424128
https://twitter.com/Mersal_GautamVj/status/1083198185370116096
@sunpictures watched #PettaFDFS in bangalore 4am marana mass @karthiksubbaraj got rajinified thank you. Celebration mode. pic.twitter.com/aQvDcWkxZd
— shakthivel (@shakthivel00) January 10, 2019
https://twitter.com/Vijayan_ksn/status/1083199376955080709
Parangimalai Jothi now 🔥🙏🤘🏻 #Petta #ThalaivarPongal #PettaFDFS pic.twitter.com/PjxNYeOYfk
— Rajinifans.com (@rajinifans) January 9, 2019
https://twitter.com/rajinifans/status/1083074750308585473
https://twitter.com/rajinifans/status/1083072093636444160
‘પેટ્ટા’માં રજનીકાંત ઉપરાંત, નવાઝૂદ્દીન સિદ્દીકી, તૃષા, બોબી સિમ્હા, વિજય સેથુપથી, સિમરન બગ્ગા લીડ રોલમાં છે. આને કાર્તિક સુબ્બારાજે ડાયરેકટ કરી છે. પેટ્ટા હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઇ છે.
