Ahmedabad News/ અમદાવાદના મણિનગરમાં ઝોમેટો માથી મંગાવેલ મિઠાઈમાં નીકળી ફૂગ

અમદાવાદમાં ઝોમેટો માથી મંગાવેલ મિઠાઈમાં ફૂગ નીકળવાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર મણિનગરમાં રહેતા પરિવારે ઝોમેટોમા પ્રસાદ માટે   મીઠાઈ મંગાવી હતી.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 08 05T191408.844 અમદાવાદના મણિનગરમાં ઝોમેટો માથી મંગાવેલ મિઠાઈમાં નીકળી ફૂગ

Ahmedabad news:અમદાવાદમાં ઝોમેટો માથી મંગાવેલ મિઠાઈમાં ફૂગ નીકળવાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર મણિનગરમાં રહેતા પરિવારે ઝોમેટોમા પ્રસાદ માટે   મીઠાઈ મંગાવી હતી. જેમાં ફૂગ નીકળતા પરિવાર ચોકી ગયો હતો. આપને જણાવી દઈએ આ પરિવારે મણિનગરના ગ્વાલિયામાથી મીઠાઈ મંગાવી હતી  તેમજ  મીઠાઈ સાથે અન્ય નમકીન પણ મંગાવી હતી,આવો ખરાબ અનુભવ થતા પરિવારે આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેની જન થતા આરોગ્ય વિભાગે ગ્વાલિયા સ્વીટને સીલ કર્યું છે.

થોડા સમય પહેલાજ આવી વધુ એક ઘટના બની હતી જ્યાં કાંકરિયામાં આવેલ સેન્ટરમાંથી જીવાત નીકળતા ચકચાર મચી હતી.પીઝા નાના મોટા તમામ લોકોની પ્રિય વાનગી છે. પરંતુ તેની ગુણવત્તા કોઈ ચકાસતું નથી. આ પહેલા ભાજીપાઉં એન્ડ નાસ્તા સેન્ટરમાંથી જીવાત નીકળી હતી.24 કલાકમાં આ અખાદ્ય ખોરાકનો બીજો બનાવ બન્યો છે ત્યારે કાંકરિયામાં દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે,અને ત્યાના ભોજનનો સ્વાદ માણે છે. આપને જણાવી દઈએ આ ખરાબ અનુભવ ભાજપના પૂર્વ કોર્પોરેટરને થયો હતો.

હાલની જનરેશનને પીઝા આરોગવા ખુબજ ગમતા હોય છે પરંતુ આ કોઈવાર તેમની માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આપણે મોટા ભાગે જમવા માટે ફાઇવસ્ટાર હોટલ ચુઝ કરતાં હોઈએ છીએ પરંતુ ઘણી રેસ્ટોરન્ટ્સ તે પ્રમાણે સારું ભોજન પ્રોવાઈડ નથી કરતી,ત્યારે હાલ અમદાવાદમાં ફરી એકવાર પીઝા માંથી જવાત નીકળવાની ઘટના સામે આવી છે.જે જોઈને લોકો ગુસ્સે ભરાયા હતા. આવું ફૂડ સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચાડે છે . ભાજપના પૂર્વ કોર્પોરેટરને આ ખરાબ અનુભવ થતા રોષ ઉભો થયો હતો, ત્યારે હેલ્થ વિભાગ ફક્ત નોટિસો અને સીલિંગ જ કરે છે કે પછી એક્શન પણ લે છે તેવા સવાલો ઉભા થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી

આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ

આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય