Not Set/ video: મહાપંચાયતનું આયોજન, રાજ્યમાં બેરોજગારી વધી: અલ્પેશ ઠાકોર

ગાંધીનગર, ગાંધીનગરમાં ઓબીસી એકતા મંચના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર અધિકાર યાત્રાની પણ જાહેરાત કરવામાં આવી.. અલ્પેશ ઠાકોર દ્વારા રસ્તા પર દૂધ ઢોળવાના મામલે પોલીસે અલ્પેશ ઠાકોર સામે સકંજો કસ્યો છે. જેનો ઉલ્લેખ પણ અલ્પેશ ઠાકોરે કર્યો  સાથે સાથે તેણે સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. અલ્પેશ […]

Top Stories Videos
mantavya 182 video: મહાપંચાયતનું આયોજન, રાજ્યમાં બેરોજગારી વધી: અલ્પેશ ઠાકોર

ગાંધીનગર,

ગાંધીનગરમાં ઓબીસી એકતા મંચના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર અધિકાર યાત્રાની પણ જાહેરાત કરવામાં આવી..

અલ્પેશ ઠાકોર દ્વારા રસ્તા પર દૂધ ઢોળવાના મામલે પોલીસે અલ્પેશ ઠાકોર સામે સકંજો કસ્યો છે. જેનો ઉલ્લેખ પણ અલ્પેશ ઠાકોરે કર્યો  સાથે સાથે તેણે સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે રાજ્યમાં બેરોજગારી વધી રહી છે અને રોજગાર આપવા માટે સરકારે મેળા યોજવા પડી રહ્યા છે.