Not Set/ ગાંધીનગર:LRD પેપર લીક મામલો, પેપર કર્ણાટકમાંથી લીક થયું હતું:DGP

ગાંધીનગર, લોક રક્ષક દળ ભરતીના પેપર લીક મામલે ડીજીપી શિવાનંદ ઝાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને જણાવ્યુ હતું કે પેપર લીક કર્ણાટકમાંથી થયું હતું અને આ મામલે તેના ત્રણ મુખ્ય સુત્રધારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

લોક રક્ષક દળ ભરતીના પેપર લીક મામલે ડીજીપી શિવાનંદ ઝાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને જણાવ્યુ હતું કે પેપર લીક કર્ણાટકમાંથી થયું હતું અને આ મામલે તેના ત્રણ મુખ્ય સુત્રધારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.