Not Set/ ગાંધીનગર: ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા કરીને કર્યો પ્રવેશ

ગાંધીનગર, ગાંધીનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પ્રવેશ કર્યો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા કરી. હકુભાએ પણ પૂજા વિધિ કરી ઓફિસ સંભાળી. કેબિનેટ મંત્રી જવાહર ચાવડા 2 વાગે ઓફિસમાં પ્રવેશ કરશે. યોગેશ પટેલ આવતીકાલે ચેમ્બરમાં પ્રવેશ કરશે.

Gujarat Videos

ગાંધીનગર,

ગાંધીનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પ્રવેશ કર્યો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા કરી. હકુભાએ પણ પૂજા વિધિ કરી ઓફિસ સંભાળી. કેબિનેટ મંત્રી જવાહર ચાવડા 2 વાગે ઓફિસમાં પ્રવેશ કરશે. યોગેશ પટેલ આવતીકાલે ચેમ્બરમાં પ્રવેશ કરશે.