Not Set/ સુરેન્દ્રનગર ગરીબ કલ્યાણ મેળામાં હોબાળો, લાભાર્થીઓ રજૂઆત કરવા જતાં રોકી દેવાયા

સૂરેન્દ્રનગર, સૂરેન્દ્રનગરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેયું હતું. જેના પગલે લાભાર્થીઓ જિલ્લાના વિવિધ ગામડાંઓમાંથી વહેલી સવારે સ્થળ પર પહોંચી ગયા હતા. લાભાર્થીઓને તમામ કિટનું વિતરણ કરવાનું હતું. પરંતું પહોંચ્યા બાદ ખબર પડી કે મેળાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી લાભાર્થીઓને ધરમધકકો પડયો હતો. જેના કારણે લાભાર્થીઓમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ લાભાર્થીઓએ […]

Gujarat Others Trending

સૂરેન્દ્રનગર,

સૂરેન્દ્રનગરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેયું હતું. જેના પગલે લાભાર્થીઓ જિલ્લાના વિવિધ ગામડાંઓમાંથી વહેલી સવારે સ્થળ પર પહોંચી ગયા હતા.

લાભાર્થીઓને તમામ કિટનું વિતરણ કરવાનું હતું. પરંતું પહોંચ્યા બાદ ખબર પડી કે મેળાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી લાભાર્થીઓને ધરમધકકો પડયો હતો.

જેના કારણે લાભાર્થીઓમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ અંગે લાભાર્થીઓ ભાજપના વર્કશોપ પર રજૂઆત કરવા પહોંચે તે પહેલા પોલીસે રોકી દીધા હતા.