Italy/ જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથે લીધી સેલ્ફી, મંચ પર સ્પેશિયલ સ્થાન અપાયું

વડાપ્રધાન મોદીની ત્રીજી વખત પીએમ તરીકે ચૂંટાયા બાદની પહેલી વિદેશ યાત્રા હતી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ…

Top Stories World Breaking News
Image 2024 06 15T130724.401 જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથે લીધી સેલ્ફી, મંચ પર સ્પેશિયલ સ્થાન અપાયું

Italy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ G7 સમિટમાં ભાગ લેવા ઈટલી ગયા હતા. જ્યાં તેમનું ઉમળકાભર્યું સ્વાગત કર્યુ હતું. દરમિયાન ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી ખેંચી હતી. મંચ પર ગ્રૂપ ફોટો દરમિયાન સ્પેશ્યલ સ્થાન આપવામાં આવ્યું હતું. પીએમ મેલોનીની ટ્વાીટનો પ્રત્યુત્તર આપ્યો છે.

Yogesh 2024 06 15T120656.600 જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથે લીધી સેલ્ફી, મંચ પર સ્પેશિયલ સ્થાન અપાયું

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે, ‘ભારત અને ઈટલીનીની મિત્રતા અમર રહે.’
<

p style=”text-align: justify;”>વડાપ્રધાન મોદીની ત્રીજી વખત પીએમ તરીકે ચૂંટાયા બાદની પહેલી વિદેશ યાત્રા હતી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વના ઘણા નેતાઓ સાથે વાતચીત કરી હતી. PM મોદીએ શનિવારે સવારે ટ્વિટર પર લખ્યું, “અપુલિયામાં G7 સમિટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી. વિશ્વના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી અને વિવિધ વિષયો પર ચર્ચા કરી. બધા સાથે મળીને વૈશ્વિક સમુદાય માટે લાભદાયક અને ભાવિ પેઢીઓ માટે વધુ સારી દુનિયાનું નિર્માણ કરવા માટે અસરકારક ઉકેલો બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું ઇટાલીના લોકો અને સરકારનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માનું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: G7માં PM મોદીનું નિવેદન, ‘2047 સુધી ભારતને વિકસિત બનાવવો એ અમારો સંકલ્પ’

આ પણ વાંચો: અમેરિકાએ 83 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ, કોણ છે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી?

આ પણ વાંચો:ઈટલીમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, જો બિડેન સાથે કરી શકે છે મુલાકાત