આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકને નવો પ્રસ્તાવ મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 23 ઓક્ટોબર આસો વદ સાતમ બુધવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે.  પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 6.40 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.07 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 23 ઓક્ટોબર આસો વદ સાતમ બુધવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે.  પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 6.40 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.07 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગાયને ઘાસ ચારો ખવડાવવો અને ગાયની પૂછડીને પગે લાગવું·        સાતમની સમાપ્તિ:  સવારે ૦૧:૧૬ સુધી. ઓકટો-૨૪·         

  • તારીખ :-        ૨૩-૧૦-૨૦૨૪, બુધવાર/ આસો વદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૪૦ થી ૦૮:૦૬
અમૃત ૦૮:૦૬ થી ૦૯:૩૧
શુભ ૧૦:૫૭ થી ૧૨.૨૩
લાભ ૦૪:૪૧ થી ૦૬:૦૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૧ થી ૦૯:૧૫
અમૃત ૦૯:૧૫ થી ૧૦:૫૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • અનુભવીની સલાહ લઈને કાર્ય કરવું.
  • નીકારીયાત વર્ગ માટે દિવસ સારો રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
  • કર્મચારી જોડે રકજક ન કરવી.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ અજાણી વ્યક્તિની મદદ મળે.
  • ધનને બળના વિચાર આવે.
  • પાણી થી સાચવીને રહેવું.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • માતાપિતાથી લાભ થાય.
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • સબંધો મજબુત બને.
  • ઘરમાં નવી મોઘી વસ્તુ આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • બેન્કને લગતા કામ સરળતાથી પૂર્ણ થાય.
  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • જરૂરીયાતને મદદરૂપ થવાય.
  • ખોટું ટેન્શન લેવું નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જમવામાં નવો સ્વાદ માણવા મળે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • સવારે ઉઠીને સુસ્તીનો અનુભવ થાય.
  • સમાજમાં વખાણ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • માથામાંથી ભાર ઓછો થાય.
  • નિરાંત અનુભવાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • પૈસાના વ્યહવારમાં સાચવવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લાભ દાયક દિવસ રહે.
  • મોટો આર્થિક લાભ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જીવનસાથી જોડે મતભેદ થઇ શકે.
  • બાળકોને સાચવવા.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • અકસ્માત થઇ શકે છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • તમારા તરફ લોકો આકર્ષાય.
  • મન ચંચલ રહે.
  • કમીશન કે કટકી થી લાભ થાય.
  • હાસ્યથી ભરેલો દિવસ રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધનલાભ થાય.
  • વ્યસન છોડી શકો.
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • પરિવારની સમસ્યાથી દૂર રહો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નકારાત્મક ભાવના છોડવી.
  • બીજાને જવાબદારી સોપો.
  • ઝડપી નિર્ણય લઇ લો.
  • બાળકો તરફથી સમસ્યા રહે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુધનું નક્ષત્ર પરિવર્તન જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી આપશે હાશકારો! 5 રાશિને થશે બખ્ખાં

આ પણ વાંચો:સૌથી તેજસ્વી ચંદ્ર જોવા તૈયાર થઈ જાઓ, ભારતમાં ક્યારે દેખાશે સુપરમૂન

આ પણ વાંચો:29 માર્ચ સુધી કર્મ ફળ દાતા શનિ રહેશે 3 રાશિ પર મહેરબાન!