Mehsana/ મહેસાણાના ઝુલાસણ ગામમાં કિશોરીને ભગાડવાની ઘટના

મહેસાણા જીલ્લામાં ઝુલાસણ ગામમાં જયેશ ઠાકોર નામના શખ્સે…….

Gujarat
Image 37 2 મહેસાણાના ઝુલાસણ ગામમાં કિશોરીને ભગાડવાની ઘટના

Mahesana : મહેસાણાના ઝુલાસણ ગામમાં 16 વર્ષીય કિશોરીને ભગાડી જતાં જયેશ ઠાકોર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા જીલ્લામાં ઝુલાસણ ગામમાં જયેશ ઠાકોર નામના શખ્સે 16 વર્ષની છોકરીને બદઈરાદાથી ઝુલાસણ ગામથી બનાસકાંઠાના થરાદ ખાતે રહેતો શખ્સ ભગાડી ગયો હતો. આથી કિશોરીને ભગાડી જવાના ગુનામાં જયેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓ સામે કરોડોની રિકવરી કાઢતાં ડીઈઓ

આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો