આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ લક્ષ્મીજીની પૂજા કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ વૃષભ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે રોહિણી નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:05 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:52 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

         ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે ૫ ડિસેમ્બર ૨૦૨૫ શુક્રવાર અને માગશર વદ એકમ છે, આજે ચંદ્રની રાશિ વૃષભ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે રોહિણી નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:05 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:52 કલાકે થશે.

 

વ્રત અને તહેવાર / દિન વિશેષ :  લક્ષ્મીજીની પૂજા કરવી.

દર રોજની ગ્રહગતિ અને નક્ષત્રોની ચાલ આપણા જીવન પર કંઇક ને કંઇક પ્રભાવ ઝરુર પાડે છે. આજનો દિવસ ખાસ છે કારણ કે કેટલાક રાશિના જાતકો માટે લક્ષ્મીજીની ખાસ કૃપા પ્રાપ્ત થવાનો યોગ બન્યો છે. જ્યોતિષ અનુસાર ચંદ્રની સ્થિતિ અને શુભ યોગોની રચના તમારા વ્યવહાર, આરોગ્ય, ધન, સંબંધો અને કારકિર્દી પર અસર કરશે. આજે કઈ રાશિ માટે શું ખાસ છે અને ક્યાં રાશિના જાતકોએ લક્ષ્મીજીની પૂજા કરવી  જરૂરી છે.

 

એકમનીસમાપ્તિ     :સવારે ૧૨:૫૮સુધી. ડિસે-૦૬

તારીખ:-      ૦૫-૧૨-૨૦૨૫, શુક્રવાર /માગશરવદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૮:૨૭ થી ૦૯:૪૮
અમૃત૦૯:૪૮ થી ૧૧:૦૭
શુભ૧૨:૨૯ થી ૦૧.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૯:૧૦ થી ૧૦:૫૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટો ખર્ચ બંધ કરવો.
  • મન ચકડોળે ચઢે.
  • રાત્રીમાં મન પ્રફુલ્લિત રહે.
  • ક્તિગત સંબંધોને મજબૂત બનશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટું સાહસ કરવું નહિ.
  • ખર્ચમાં વધારો થાય.
  • સાસુ –સસરાનું મન જીતાય.
  • બાળકનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • ખોટી શંકા ન કરવી.
  • મહેનત રંગ લાવે.
  • નવી મિત્રતા અને બોન્ડ્સ બનશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ, હ) :-
  • નોકરીમાં નવી તક ઉભી થાય.
  • મોગરાનું ફૂલજોડે રાખવું.
  • મહત્વના કામ પૂર્ણ થાય.
  • વડીલોની સંભાળ લેવી.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ, ટ) :-
  • દિવસ યાદગાર બને.
  • ત્વચાનું ધ્યાન રાખવું.
  • સ્વતંત્રતા છીનવાય.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • લાંબા ગાળામાં ફાયદાની વાત થાય.
  • નોકરી-ધંધામાં લાભ થાય.
  • રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • હાથમાં ધન ટકે નહિ.
  • સમજણમાં વધારો થાય.
  • શરીર સાથ ન આપે.
  • એનર્જીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • ઘરે અચાનક મહેમાન આવે.
  • લોકોને ઓળખવાની કોશિશ કરો.
  • બુદ્ધિથી ધન કમાવાય.
  • પરિવારથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આંખોમાં ચમક વધે.
  • નિરાશામાંથી બહાર નીકળો.
  • કોમ્યુનિકેશન સ્કિલ્સ અસરકારક રહેશે.
  • સંબંધોમાં તાજગી અને એનર્જી રહેશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ભવિષ્ય સારું રહે.
  • વાણી મીઠાશ વધારે થાય.
  • જીવનમાં ન વિચારેલું થાય.
  • નવી વસ્તુ લાવવાનું મન થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધ્યાન અને યોગ કરવું.
  • ફોનનો વપરાશ વધે.
  • મોટા અટવાયેલ કામ પૂર્ણ થાય.
  • મુશ્કેલીમાં નવો માર્ગ મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જીદ્દી સ્વભાવ છોડો.
  • નવા સપના જોવાય.
  • નોકરીમાં સાચવવું.
  • મૂડ બદલાયા કરે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧