Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Godhara News/ ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના વડા પદે નીમાયા

સી કે રાઉલજીની નિમણૂક તેમના વ્યાપક રાજકીય અનુભવ અને વહીવટી કુનેહને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમને રાજ્યના નાણાકીય બાબતોનું નિરીક્ષણ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

December 11, 2025jani
Gujarat Others Breaking News

Godhara News: ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના વડા તરીકે નીમવામાં આવ્યા છે. આ સમિતિ રાજ્ય વિધાનસભાની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સમિતિઓમાંની એક છે.

સી કે રાઉલજીની નિમણૂક તેમના વ્યાપક રાજકીય અનુભવ અને વહીવટી કુનેહને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમને રાજ્યના નાણાકીય બાબતોનું નિરીક્ષણ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.  તેઓ જાહેર નાણાકીય વહીવટને લઈને વિશાળ અનુભવ ધરાવે છે. તેમના આ અનુભવનો લાભ લીધા વગર શાસક પક્ષને પણ ચાલે તેમ નથી. તેઓ એટલા અનુભવસિદ્ધ છે કે શાસક પક્ષ માટે તેમને અવગણવા અઘરા છે.

જાહેર હિસાબ સમિતિ વિધાનસભાની સૌથી શક્તિશાળી સમિતિઓમાંની એક છે. તેનું પ્રાથમિક કાર્ય કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના અહેવાલોની સમીક્ષા કરીને રાજ્ય સરકારના ખર્ચ અને હિસાબની સમીક્ષા કરવાનું છે.

આ સમિતિ સરકારી વિભાગના ખર્ચમાં પારદર્શિતા જાળવવા અને નાણાકીય અનિયમિતતાઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગોધરા અને પંચમહાલ જિલ્લાના રાજકીય વર્તુળોમાં તેમની નિમણૂકનું સ્વાગત કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  ગોધરામાં પોલીસે પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા તોફાની તત્વોને કાયદાનું ભાન કરાવ્યું

આ પણ વાંચો: ચાલુ કોર્ટે ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન થતાં સનસનાટી

આ પણ વાંચો: ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો

Post navigation

અરવલ્લીના તાલુકા કોંગ્રેસ પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત
વલસાડ રેલવે સ્ટેશનના ટોયલેટમાં મળેલી નવજાત બાળકી કેસમાં મોટો ખુલાસો: માતા-પિતા સહિત 4 ઝડપાયા

More Posts

સુરત/ હીરાના વેપારીએ બનાવ્યો રામ મંદિરની થીમ નેકલેસ, 5 હજાર હીરા અને 2 કિલો ચાંદીથી જડિત, જુઓ VIDEO

December 19, 2023December 19, 2023Maya Sindhav

લાંચ/ ભૂજમાં જમીન માપણી માટે લાંચ લેતો કર્મચારી પકડાયો

June 8, 2021garima rao

ગુજરાત/ ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ

January 23, 2024garima rao

કોરોના સંક્રમણ/ રાજ્યમાં ગુરુવારે નવા કેસો 27 , જ્યારે એક્ટિવ કેસ માત્ર 268 રહ્યા

July 29, 2021Rizwan shaikh

Not Set/ નવાબંદર ફિશરીઝ ઓફીસર છ માસથી અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે

December 5, 2021Hemangi jani

Ahmedabad News/ તાન્યા ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસના આગમનની ઉજવણી કરતા લોકોના જીવ જોખમમાં મૂક્યા

October 5, 2025Panara Mansi

Gujarat News/ ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાની ઉજવણી, ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે યોજી મહત્વની બેઠક

July 3, 2024July 3, 2024Heena Dave
Overbridge Collapse

Anand News/ આણંદના અડાસમાં બની રહેલો રેલવે ઓવરબ્રિજ ધરાશાયી, બાંધકામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

May 31, 2026May 31, 2026Panara Mansi

IIPL 2024/ સનરાઇઝર્સ હૈદરાબાદનો રાજસ્થાનને 36 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ

May 25, 2024jani

ચૂંટણીની તૈયારી/ વિધાનસભા ચૂંટણીમાં સોશ્યલ મીડિયા માટે અલગ સેલ ઉભો કરી રાજકીય પક્ષોની સોશિયલ મીડિયા પોસ્ટ પર ખાસ વોચ રાખવામાં આવશે.

October 6, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy