નિધન/ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિર્દેશક એસપી જનાનાથને દુનિયાને કહ્યુ અલવિદા

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિર્દેશક એસપી જનાનાથનનું આજે એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. Covid-19 / દેશમાં કોરોના અને મોંઘવારી લોકો સાથે રમી રહ્યા છે સંતાકૂકડી, જાણો છેલ્લા 24 કલાકનો આંક… થોડા દિવસો પહેલા તે પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર […]

India
ગરમી 70 રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિર્દેશક એસપી જનાનાથને દુનિયાને કહ્યુ અલવિદા

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિર્દેશક એસપી જનાનાથનનું આજે એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં નિધન થયું છે.

Covid-19 / દેશમાં કોરોના અને મોંઘવારી લોકો સાથે રમી રહ્યા છે સંતાકૂકડી, જાણો છેલ્લા 24 કલાકનો આંક…

થોડા દિવસો પહેલા તે પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. દિગ્દર્શક અરૂમુગકુમારનાં કહેવા મુજબ, તેમને આજે હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક આટલા કરોડને પાર, US બાદ હવે બ્રાઝિલમાં વધ્યા કેસ

એસપી જનાનાથનનો જન્મ 7 મે 1959નાં રોજ થયો હતો. તેઓ એક ભારતીય ફિલ્મ નિર્દેશક અને પટકથા લેખક હતા. નિર્દેશક તરીકે તેમની પહેલી ફિલ્મ ઇયારકઈ હતી. વળી તેમને 2004 માં તમિલમાં સર્વશ્રેષ્ઠ ફીટર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, 14 માર્ચ 2021 નાં રોજ લગભગ 11.20 વાગ્યે તેઓ બેભાન થઇ ગયા હતા જે પછી તેમનુ નિધન થયુ હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ