PM મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર સામે હાલ જો કોઇ માટો પ્રશ્ન હોય તે તો દેશની કથળતી અર્થિક સ્થિતિ અને તમા પણ અસહ્ય ભાવ વધારો અને ફૂગાવાનો સતત વધતો દર. આપને જણવી દઇએ કે ફૂાગાવાનો દર હાવ દેશમાં પાછલા પાંચ વર્ષમાં સર્વાધિક સ્તર પર છે. દેશમાં આસમાને પહોચેલી મોધવારી પર લગામ કસવી તે હાલ સરકારની પ્રાથમીકતા છે ત્યારે સરકાર દ્રારા આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાબળ તોબ દેશનાં તમામ રાજ્યોનાં ખાદ્ય સચિવોની બેઠકનું આયોજન કરવામા આવ્યું છે.


