Ahmedabad/ સરકારી અનાજ વેચવાનું કૌભાંડ, 2500 કિલો અનાજ સાથે 3 ઝડપાયા

અમદાવાદમાં સરકારી અનાજ વેચવાનું કૌભાંડ સરકારી અનાજ ગોડાઉનમાંથી અનાજ વેચી દેવાયું 2500 કિલો અનાજના જથ્થા સાથે 3 લોકો પકડાયા અમરાઇવાડી સસ્તા અનાજ દુકાનનો સંચાલક ઝડપાયો નરોડા જીઆઇડીસી સ્વામિનારાયણ ટ્રેડિંગ વેચ્યું હતું દુકાન સંચાલક, ટેમ્પા ચાલક સહિત 3ની ધરપકડ  અમદાવાદમાં સરકારી અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. ગોડાઉનમાંથી બારોબાર અનાજનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. 2500 કિલો અનાજના […]

Ahmedabad Gujarat
54588908 collection set of cereal grains wheat barley oat corn millet rice buckwheat closeup e1538811327311 સરકારી અનાજ વેચવાનું કૌભાંડ, 2500 કિલો અનાજ સાથે 3 ઝડપાયા
  • અમદાવાદમાં સરકારી અનાજ વેચવાનું કૌભાંડ
  • સરકારી અનાજ ગોડાઉનમાંથી અનાજ વેચી દેવાયું
  • 2500 કિલો અનાજના જથ્થા સાથે 3 લોકો પકડાયા
  • અમરાઇવાડી સસ્તા અનાજ દુકાનનો સંચાલક ઝડપાયો
  • નરોડા જીઆઇડીસી સ્વામિનારાયણ ટ્રેડિંગ વેચ્યું હતું
  • દુકાન સંચાલક, ટેમ્પા ચાલક સહિત 3ની ધરપકડ 

અમદાવાદમાં સરકારી અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. ગોડાઉનમાંથી બારોબાર અનાજનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. 2500 કિલો અનાજના જથ્થા સાથે 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સંદીપ જૈન, ટેમ્પાચાલક સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. અમરાઈવાડીના સંદીપ જૈને અનાજ વેચ્યું હતું. નરોડા GIDCની સ્વામિનારાયણ ટ્રેડિંગને વેચાણ કરતો હોવાનું ખુલ્યું છે. ઝોન – 5 DCP સ્ક્વોર્ડે કાર્યવાહી કરી છે.