Not Set/ પ્રધાનમંત્રી આવાસ યોજના સબંધી ખબરોને સરકારે જણાવી ખોટી

સરકારે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાછલા ત્રણ વર્ષ દરમિયાન 51 લાખ આવાસ બનાવવાની મંજૂરી દેવામાં આવી છે જેમાં 16 લાખ ભવન તૈયાર થઇ ચુક્યા છે અને 28 લાખ આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે આજ 8 જુલાઈ રવિવારના રોજ ભવન નિર્માણ પાર ગ્લોબલ કન્સ્ટ્રક્શન તકનીકીને લઈને […]

Top Stories India

સરકારે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાછલા ત્રણ વર્ષ દરમિયાન 51 લાખ આવાસ બનાવવાની મંજૂરી દેવામાં આવી છે જેમાં 16 લાખ ભવન તૈયાર થઇ ચુક્યા છે અને 28 લાખ આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે આજ 8 જુલાઈ રવિવારના રોજ ભવન નિર્માણ પાર ગ્લોબલ કન્સ્ટ્રક્શન તકનીકીને લઈને મીડિયામાં આવેલી ખબરોને ખોટી ઠરાવી હૈ અને જણાવ્યું હતું કે આનો ઉપયોગ સ્થાનિક જરૂરતને અનુકૂળ ટેકનીકને વધારો આપવા માટે લાર્વામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં પહેલાથી જ નિર્માણની નવી ટેક્નિકનો ઉપયોગ વિભિન્ન યોજનાઓમાં મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે.

મંત્રાલયનું કહેવું છે કે દેશમાં એક કરોડ આવાસ એકમોની જરૂરતોને દેખતા ત્રણ વર્ષમાં વર્ષમાં 51 લાખ મકાનોના નિર્માણોનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંથી આઠ લાખ મકાન લોકોને સોંપવામાં આવ્યા છે અને આઠ લાખ બનીને તૈયાર થઇ ચુક્યા છે, જયારે 28 લાખ નિર્માણ વિભિન્ન ચરણોમાં છે.

મંત્રાલયે ભવન નિર્માણના ક્ષેત્રોમાં આને મોટી ઉપલબ્ધી જણાવતા કહ્યું છે કે આ પહેલા નવ વર્ષ દરમિયાન માત્ર 12.4 લાખ આવ્યા એકમોને નિર્માણને મંજૂરી આપવામાં આવી ચુકી છે.

સરકારે 2022 સુધી બધાને આવાસ ઉપલબ્ધ કરવાની પ્રતિબદ્ધતાઓને વ્યક્ત કરતા જણાવ્યું છે કે આના માટે 60 હજાર કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ભવન નિધિની રચના કરવામાં આવી છે.