Not Set/ વર્ક પ્લેસ પર થતાં યૌન શોષણને અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની રચના કરી

કેન્દ્ર સરકારે આજે ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની રચના કરી છે. આ ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ મહિલાઓ સાથે વર્ક પ્લેસ પર થતાં યૌન શોષણને અટકાવવા માટે કાયદાકીય માળખાને મજબુત બનાવા માટે કામ કરશે. મી ટુ મુવમેન્ટ અંતર્ગત ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે. ભારત સરકારનાં વુમેન અને ચાઈલ્ડ મીનીસ્ટ્રીનું મિશન છે, મહિલાઓની સેફટી અને એમને કામનાં સ્થળે અનુકુળ વાતાવરણ […]

Top Stories India
HM Rajnath વર્ક પ્લેસ પર થતાં યૌન શોષણને અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની રચના કરી

કેન્દ્ર સરકારે આજે ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની રચના કરી છે. આ ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ મહિલાઓ સાથે વર્ક પ્લેસ પર થતાં યૌન શોષણને અટકાવવા માટે કાયદાકીય માળખાને મજબુત બનાવા માટે કામ કરશે. મી ટુ મુવમેન્ટ અંતર્ગત ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે. ભારત સરકારનાં વુમેન અને ચાઈલ્ડ મીનીસ્ટ્રીનું મિશન છે, મહિલાઓની સેફટી અને એમને કામનાં સ્થળે અનુકુળ વાતાવરણ મળે.

આ ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ વુમેન અને ચાઈલ્ડ મીનીસ્ટ્રીનાં આ જ મિશન સાથે કામ કરશે. આ ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ (GoM) માં નીતિન ગડકરી, નિર્મલા સીતારામન અને મેનકા ગાંધી છે અને એનું નેતૃત્વ હોમ મીનીસ્ટર રાજનાથસિંહ કરશે.

સ્વાભાવિક છે કે આ ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની રચના થવાથી વર્ક પ્લેસ પર યૌન શોષણ અટકાવવાનાં કાયદાને વધુ મજબુત બનાવી શકાશે અને જે નિયમો અને લીગલ પ્રોસીજર છે એને વધુ સારી રીતે માળખાકીય બનાવવાનો પ્રયાસ થશે.