Gujarat/ GPSC ની પોલીસ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી મુલતવી, 22-26 એપ્રિલ દરમિયાન યોજાયેલ પરીક્ષા રદ, એપ્રિલ મહિનાની તમામ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય, 2 મેથી શરુ થતી પરીક્ષા અંગે સમીક્ષા કરી નિર્ણય લેવાશે, 25 થી 28 એપ્રિલ દરમિયાન નિર્ણય લેવાશે

Breaking News