Anand News : આણંદના વલ્લભવિધાનગરમાં GSTના દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જેમાં 10 થી વધુ વેપારીઓની દુકાનો અને પેઢીઓ પર GSTવિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વલ્લભવિદ્યાનગરની ટોની સેન્ટર પોઇન્ટ દુકાનમાં GSTના દરોડા પાડવામાં આવ્યા હતા.
વડોદરા GSTની 10 થી વધુ ટીમોએ સામૂહિક દરોડા પાડ્યા હતા. GSTના દરોડાને લઇને વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.