મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
GTU બાદ હવે ગુજ.યુનિ.ની પરીક્ષા પણ મોકૂફ
8 થી 17 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ
ગુજરાત યુનિ.ના ટ્વિટર એકાઉન્ટ પર કરાઇ જાહેરાત
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં થશે જાહેર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
