સુરત,
સુરતમાં બેફામ રીતે ચાલતી બીઆરટીએસ બસે વધુ એકનો ભોગ લીધો છે.અડાજણ વિસ્તારના પાલ આરટીઓ નજીક બીઆરટીએસ બસની ટક્કરે 10 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર એક શ્રમિક પરિવારનો 10 વર્ષનો બાળક BRTS ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે પૂર ઝડપે આવેલી BRTS બસે બાળકને કચડી નાંખ્યો હતો.
ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.તો ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.હાલ તો આ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
