Not Set/ અમદાવાદ સિવિલના સ્ટાફે પીએમ રૂમ સામે જ કરી આતશબાજી : દર્દીઓ રામભરોસે

દિવાળી દરમિયાન સુપ્રીમ કોર્ટે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાનો આદેશ કર્યો હોવા છતાં દિવાળી પર અનેક સ્થળોએ જાહેરનામાનો ભંગ થયો હતો. સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સના ડ્રાઇવરોએ જ નિયમનો ભંગ કર્યો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરોએ પોસ્ટમોર્ટમ રૂમ સામે જ આતશબાજી કરી હતી. જેનો એક વીડિયો પણ સામે […]

Top Stories Ahmedabad Gujarat

દિવાળી દરમિયાન સુપ્રીમ કોર્ટે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાનો આદેશ કર્યો હોવા છતાં દિવાળી પર અનેક સ્થળોએ જાહેરનામાનો ભંગ થયો હતો. સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સના ડ્રાઇવરોએ જ નિયમનો ભંગ કર્યો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરોએ પોસ્ટમોર્ટમ રૂમ સામે જ આતશબાજી કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.

mantavyanews.com

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાથી પ્રદૂષણને લઇ આ એક સંવેદનશીલ સ્થળ હોવા છતાં સાયલન્સ ઝોન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો.