Not Set/ અમદાવાદને મળ્યાં નવા ઇન્ચાર્જ પો.કમિશનર, જાણો કોણ છે

અમદાવાદનાં નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયાને વધારાનો ચાર્જ સોંપાયો છે.મહત્વનું છે કે આશિષ ભાટીયા અગાઉ CID ક્રાઇમનાં DG તરીકે સેવા આપી રહ્યાં હતા ત્યારે હવે આશિષ ભાટીયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.1985ની બેચનાં IPS અધિકારી આશિષ ભાટીયા છે. અમદાવાદનાં પોલીસ કમિશનર તરીકે એ.કે.સિંઘ ડેપ્યુટેશન પર જતાં આ પોસ્ટ ખાલી પડી હતી.એ.કે.સિંઘ આજે સાંજે […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદનાં નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયાને વધારાનો ચાર્જ સોંપાયો છે.મહત્વનું છે કે આશિષ ભાટીયા અગાઉ CID ક્રાઇમનાં DG તરીકે સેવા આપી રહ્યાં હતા ત્યારે હવે આશિષ ભાટીયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.1985ની બેચનાં IPS અધિકારી આશિષ ભાટીયા છે.

અમદાવાદનાં પોલીસ કમિશનર તરીકે એ.કે.સિંઘ ડેપ્યુટેશન પર જતાં આ પોસ્ટ ખાલી પડી હતી.એ.કે.સિંઘ આજે સાંજે ચાર્જ છોડશે જેને લઇને અંતે અમદાવાદને હવે નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયા મળ્યાં છે.

આશિષ ભાટીયાને નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.જેથી હવે અમદાવાદનાં નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયા વધારાનો ચાર્જ સંભાળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.