Not Set/ વડિયાનું દવાખાનું છેલ્લા 4 દિવસથી તબીબ વિહોણું, દર્દી ભગવાન ભરોસે

અમરેલી, અમરેલીના વડિયાનું દવાખાનું છેલ્લા 4 દિવસથી તબીબ વિહોણું છે. છેલ્લા 4 દિવસથી સિવીલ હોસ્પિટલ એક જ તબીબ દ્વારા ચાલી રહી છે. ત્યારે વડિયાના સિવિલ તબીબને ડેન્ગ્યુ થતા હોસ્પિટલમાં દર્દી ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે. બીમાર ગરીબ દર્દી પ્રાઇવેટ દવાખાને જવા મજબૂર બન્યા છે. સાથે જ ડીલેવરી કેસ માટે પ્રસૂતા માટે પણ જોખમ જોવા […]

Top Stories Gujarat Others Trending

અમરેલી,

અમરેલીના વડિયાનું દવાખાનું છેલ્લા 4 દિવસથી તબીબ વિહોણું છે. છેલ્લા 4 દિવસથી સિવીલ હોસ્પિટલ એક જ તબીબ દ્વારા ચાલી રહી છે.

ત્યારે વડિયાના સિવિલ તબીબને ડેન્ગ્યુ થતા હોસ્પિટલમાં દર્દી ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે.

બીમાર ગરીબ દર્દી પ્રાઇવેટ દવાખાને જવા મજબૂર બન્યા છે. સાથે જ ડીલેવરી કેસ માટે પ્રસૂતા માટે પણ જોખમ જોવા મળી રહ્યુ છે. હાલ જુનાગઢ જિલ્લાની 108 ડિલિવરી કેસ લાવતા પ્રસૂતાની સારવાર ભગવાન ભરોસે છે. દિવાળીના તહેવારોમાં કોઈ અકસ્માત અથવા કોઈ ઘટના સર્જાઈ તેની દદ્રીઓમાં ભયનો માહોલ છે.