Not Set/ અરવલ્લી: રતનપુર બોર્ડર પાસે સર્જાયો અકસ્માત,પોલીસ જવાનનું ઘટના સ્થળે મોત

અરવલ્લી, અરવલ્લીના શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસ જવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. ફરજ પર હાજર સુરેશ બારોટ રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન એક ટેમ્પા ચાલકે ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું. એએસઆઈના મોતથી પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે.શામળાજી પોલીસે ટેમ્પો ચાલક સામે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનના તેમના […]

Top Stories Gujarat Others

અરવલ્લી,

અરવલ્લીના શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસ જવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. ફરજ પર હાજર સુરેશ બારોટ રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન એક ટેમ્પા ચાલકે ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું.

એએસઆઈના મોતથી પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે.શામળાજી પોલીસે ટેમ્પો ચાલક સામે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનના તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય અપાશે..

 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.