Not Set/ બનાસકાંઠા/ રહેણાંક મકાન પર ઝાડ પડતા થયું ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

બનાસકાંઠા: રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી જર્જરિત ટાંકી ઉતારવાની કામગીરી સમયે બની ઘટના ગરીબ પરિવાર ના મકાન પર આફત આવતા મુશ્કેલી ઘટના સમયે પરિવાર બહાર હોવાથી ટળી જાનહાની બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બેચરપુરા ફાટક પાસે ની ઘટના.રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી થયુ.જર્જરિત ટાંકી ઉતારવાની કામગીરી સમયે આ ઘટના બની હતી.મકાનમાં રહેતા ગરીબ […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaa 5 બનાસકાંઠા/ રહેણાંક મકાન પર ઝાડ પડતા થયું ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં
  • બનાસકાંઠા: રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી
  • જર્જરિત ટાંકી ઉતારવાની કામગીરી સમયે બની ઘટના
  • ગરીબ પરિવાર ના મકાન પર આફત આવતા મુશ્કેલી
  • ઘટના સમયે પરિવાર બહાર હોવાથી ટળી જાનહાની

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બેચરપુરા ફાટક પાસે ની ઘટના.રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી થયુ.જર્જરિત ટાંકી ઉતારવાની કામગીરી સમયે આ ઘટના બની હતી.મકાનમાં રહેતા ગરીબ પરીવાર પર આફત આવી પડી હતી.જો કે પરિવાર ઘટના સમયે બહાર હોવાથી જાનહાની ટળી હતી.પાલિકાની બેદરકારી સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.