Not Set/ વડોદરામાં સંગઠનની બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનું નિવેદન, એક પરિવારમાં એક જ હોદ્દો અપાશે, સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે: પાટીલ, જે સંગઠનનો હોદ્દો ધરાવતા હશે તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે: પાટીલ

Breaking News