Not Set/ અમદાવાદ : અમરાઈવાડી, દરિયાપુર બાદ હવે જમાલપુરમાં મકાન ધરાશાયી

અમદાવાદ, અમદાવાદમાં મકાન ધરાશાયી થવાનો સીલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમરાઈવાડી, દરિયાપુર બાદ હવે જમાલપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આપને જણાવી દઈએ કે થોડા જ કલાકો પહેલા જ દરિયાપુરમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં બાદ ફરી એક મકાન ધરાશાયી થયું છે જેમાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં મકાન ધરાશાયી થવાનો સીલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમરાઈવાડી, દરિયાપુર બાદ હવે જમાલપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આપને જણાવી દઈએ કે થોડા જ કલાકો પહેલા જ દરિયાપુરમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં બાદ ફરી એક મકાન ધરાશાયી થયું છે જેમાં એક બાળક કાટમાળમાં ફાસયુ હતું. જો કે બાળકને થોડી જ વારમાં કાટમાળની નીચેની નિકાલી લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ત્રણ મકાન ધરાશયી થયા તંત્ર સફાળું જાગ્યું હતું. જેને લઇને તંત્રના એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ ફટકરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની પોળમાં આવેલા જર્જરિત મકાનની બહાર જાહેર ચેતવણીની  નોટિશ લગાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.