Not Set/ પાંચમાં માળેથી વેપારીએ લગાવી મોતની છલાંગ, લોકોએ બચવાની બદલે ઉતાર્યો વિડીયો

વાપી, આત્મહત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વાપીમા આવેલી મહારાજા હોટેલના 5માં માળેથી કુદી વેપારીએ  છલાંગ લગાવી હતી.પોલીસ મથકના સામે આવેલ આ મહારાજા હોટેલના 5માં માળે  વેપારી 1કલાકથી ઉપર ઉભો હોવા છતા પોલીસ ખાતું કે ફાયર વિભાગ આવ્યું ન હતું .વેપારીએ લોકો સામે હાથ જોડી નીચે કુદયો હતો આત્મહત્યા પાછળનું કારણ  હજું અકબંધ છે.ઘટના બનતા […]

Gujarat Others Videos

વાપી,

આત્મહત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વાપીમા આવેલી મહારાજા હોટેલના 5માં માળેથી કુદી વેપારીએ  છલાંગ લગાવી હતી.પોલીસ મથકના સામે આવેલ આ મહારાજા હોટેલના 5માં માળે  વેપારી 1કલાકથી ઉપર ઉભો હોવા છતા પોલીસ ખાતું કે ફાયર વિભાગ આવ્યું ન હતું .વેપારીએ લોકો સામે હાથ જોડી નીચે કુદયો હતો આત્મહત્યા પાછળનું કારણ  હજું અકબંધ છે.ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.વેપારીના કુદતાના લાઈવ વિડિયો લોકોએ કેમેરામા કેદ કયાઁ છે.

આ ઘટના અંગેની પોલીસને અને ફાયરને જાણ કરવામાં આવી હોવા છતાં પોલીસ કે ફાયરની ટીમ ઘટનાસ્થળે આવી નહોતી. ત્યારે લોકોની સંવેદનહીનતા પણ સામે આવી હતી. આ ઉપરાંત જ્યારે વેપારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે લોકો તેનો વીડિયો ઉતારી રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.