Surat News : પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થી યશ હરેશભાઈ પીપળીયાએ SSC Board 2026ની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમણે 99.99 પર્સેન્ટાઇલ રેન્ક (PR) મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
યશ હરેશભાઈ પીપળીયાને SSC Board 2026ની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન બદલ અભિનેદન
યશની આ નોંધપાત્ર સફળતાને લઈ સ્કૂલ પરિવાર તેમજ શિક્ષકવર્ગે ગર્વ વ્યક્ત કર્યો છે અને તેને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
