By Election/ ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે આજે પેટાચૂંટણી, સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન

આજે વિધાનસભાની 8 બેઠક માટે પેટાચૂંટણી સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ સવારે 7 વાગ્યા સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન 8 બેઠકો પર 81 ઉમેદવારો મેદાનમાં કુલ 18 લાખ 75 હજાર મતદારો કરશે વોટિંગ 8 બેઠકો માટે 1,807 મતદાન મથકો 1,500ની જગ્યાએ 1,000 લોકો કરશે મતદાન 419 ઓબ્ઝર્વર અને 900 વેબકાસ્ટિંગ રખાયા મતદાન મથકો […]

Breaking News
sss 20 ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે આજે પેટાચૂંટણી, સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન

આજે વિધાનસભાની 8 બેઠક માટે પેટાચૂંટણી
સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
સવારે 7 વાગ્યા સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન
8 બેઠકો પર 81 ઉમેદવારો મેદાનમાં
કુલ 18 લાખ 75 હજાર મતદારો કરશે વોટિંગ
8 બેઠકો માટે 1,807 મતદાન મથકો
1,500ની જગ્યાએ 1,000 લોકો કરશે મતદાન
419 ઓબ્ઝર્વર અને 900 વેબકાસ્ટિંગ રખાયા
મતદાન મથકો પર મતદારો માટે ગ્લોવ્ઝની વ્યવસ્થા
8,000 જેટલી PPE કીટ પણ રાખવામાં આવી
8 બેઠકો પર પેટાચૂંટણીમાં જામશે રસાકસીનો જંગ