Gujarat/ આજે મળશે ગુજરાત કેબિનેટની બેઠક, આ મામલે થશે ચર્ચા-નિર્ણયો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે બેઠક

Breaking News
vijay rupani cabinate આજે મળશે ગુજરાત કેબિનેટની બેઠક, આ મામલે થશે ચર્ચા-નિર્ણયો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક
  • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે બેઠક
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાને લઇને કરાશે ચર્ચા
  • કૃષિ બિલ વિશે જિલ્લામાં સાચી સમજ આપવા મુદ્દે ચર્ચા
  • મોદીના ડ્રીમ પ્રોજેકટ સાબરમતી આશ્રમ મુદ્દે સમીક્ષા
  • પીએમ વિઝિટ દરમિયાન થયેલ વિશેષ ચર્ચા મુદ્દે
  • મગફળીની ખરીદી મુદ્દે ચર્ચા
  • કમોસમી વરસાદમાં થયેલા નુકશાનની સમીક્ષા

આપણ જુઓ – કેબિનેટની બેઠકમાં પાક નુકસાની પર થશે ચર્ચા,કોલ્ડવેવની આગાહી…Watch 7 AM News

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…