છોટાઉદેપુરમા ટ્રક પાછળ કાર તેમજ બાઇક ઘુસતા અકસ્માત સર્જાયા હતો.જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર છોટાઉદેપુરના બોડેલીમા ઊભેલી ટ્રક પાછળ કાર તેમજ બાઇક ઘુસતા બાઇક ચાલકનુ મોત નિપજ્યું હતુ્ં.કારમા સવાર પરિવારનો આબાદ બચાવ કરવામા આવ્યો હતો. જો કે કારમા સવાર પરિવારને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામા આવ્યા.

આ અકસ્માત રાત્રી દરમિયાન સરકાયો હતો. રાતના અંધારમાં ટ્રક પાછળ કોઈ સુચક રેડીયમના પટ્ટા કે નિશાનના દેખાતા હોવાથી અકસ્માત સર્જાયા હતો.ટ્રાફીક નિયમના નવા કાયદા છતા ટ્રેકટર, ટ્રક, સહીતના વાહનોના પાછળ નિશાન લગાવામા આવ્યા નથી.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
