Not Set/ રાહુલ ગાંધી ગુજરાતમાં મહિલા ટોઇલેટમાં ભૂલથી પ્રવેશ્યા

કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંઘી 12 ઓક્ટોબર 2017 ના રોજ જ્યારે લોકો સાથે વાતચીત કરવા માટે ગુજરાતના છોટા ઉદયપુરમાં હતા ત્યારે તેમને મહિલાઓના ટોઇલેટમાં અકસ્માતે પ્રવેશ કર્યો હતો. ગુજરાતીમાં લખેલા – ‘મહિલાઓ માટે શૌચાલય’ પોસ્ટરને બાદ કરતા શૌચાલયોની બહાર કોઇ નિશાની નહોતી. ગાંધીએ ખોટા ટોઇલેટમાં પ્રવેશ કર્યો કારણ કે તેઓ ગુજરાતી વાંચી શક્યા નહોતા.

Top Stories
portal 3 રાહુલ ગાંધી ગુજરાતમાં મહિલા ટોઇલેટમાં ભૂલથી પ્રવેશ્યા