છોટાઉદપુર,
છોટાઉદપુર બોડેલી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.જેમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા ઘટનમા સ્થળે બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. ત્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર છે.
આપને જણાવી દઈએ કે આ ઘટના નર્મદાની મુખ્ય કેનાલના બ્રિજ ઉપરની છે. જેમાં પુર ઝડપે આવેલ અજાણ્યા વાહન ચાલકે એક બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેની હાલત ગંભીર છે.
પોલીસે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
