Gujarat/ કોંગ્રેસે કોલર ટ્યુન મુદ્દે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ તો CMએ કહ્યું, …

પેટાચૂંટણી વખતે જ આવી કોલર ટ્યુનથી મતદારો પર અસર થતી હોવાની કોંગ્રેસની રજૂઆત છે. અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

Top Stories Gujarat

ગુજરાતમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે અથાક પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં મોબાઈલ ફોનમાં રીંગ ટોનમાં CM ના અવાજ સાથે કોરોના ની રીંગ વાગી રહી છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સમયે આવી કોલર ટયુન ને લઈને કોંગ્રેસે વિરોધ નોધાવ્યો છે. પેટાચૂંટણી વખતે જ આવી કોલર ટ્યુનથી મતદારો પર અસર થતી હોવાની કોંગ્રેસની રજૂઆત છે. અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. મુખ્યમંત્રી રૂપાણી તેમજ ટેલિકોમ કંપની સામે પગલા ભરવાની માંગ કરી છે. ત્યારે આ મુદ્દે આ મુદ્દે મુખ્યમંત્રી એ પણ સણસણતો જવાબ આપ્યો છે.

Vijay Rupani: We were confident that people of Gujarat would help us win: CM  Vijay Rupani

bihar elections / ક્યારેક વાંસળી, તો ક્યારેક સાયકલ… અલગ અંદાજમાં તેજ પ્રતાપ માંગી રહ્યા છે વ…

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ફોનમાં કોલર ટ્યુનમાં ક્યાંય મારું નામ નથી. જનજાગૃતિ માટે મારો અવાજ છે, તો કોંગ્રેસને કેમ પેટમાં દુઃખે છે, તે સમજાતું નથી.

Business / ડુંગળીમાં સરકારે ફરી લાગુ કરી સ્ટોક લીમીટ…

america election / જો બીડેને પણ ચાલી ભાજપની ચાલ કહ્યું, જો ચૂંટણી જીતી જશે તો બધા અમેરિકનોને કોરોના…