Gujarat/ રાજ્યમાં સતત કેસ ઘટવાનો ટ્રેન્ડ યથાવત,ગુજરાતમાં કોરોનાનાં નવા 734 કેસ, 24 કલાકમાં 907 દર્દી સાજા થયા, 24 કલાકમાં 3 દર્દીઓનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 9663 કોરોના એકટિવ કેસ

Breaking News