Not Set/ છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત સાથે નોધાયા 987 નવા કેસ…

છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 987 કેસ નોંધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 171040 થયો છે.

Top Stories Gujarat Others
coronavirus 1593149971 છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત સાથે નોધાયા 987 નવા કેસ...

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વભરમાં પોતાનો આતંક મચાવ્યો છે.   પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોના વાઈરસની ગતિ મંદ પડી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 987 કેસ નોંધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 171040 થયો છે.

RIP / ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પ…

છેલ્લા 24 કલાક 4 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3708 પર પહોંચ્યો છે. દરમિયાન રાજ્યમાં 52989 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1083 દર્દી ડિસ્ચાર્જ થયા છે.  જ્યારે રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13254 છે.  જેમાંથી વેન્ટીલેટરી કેર પર 61 દર્દીઓ છે.  જ્યારે 13193 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 154078 છે.

શ્રદ્ધાંજલિ / અલવિદા કેશુબાપા..!! શૂન્યથી શિખર સુધીની જીવનયાત્રાની એક ઝલક…

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા નવા કેસની વિગત *

સુરત કોપોરેશન 162

અમદાવાદ કોપોરેશન 159

વડોદરા કોપોરેશન 79

રાજકોટ કોપોરેશન 57

સુરત 51

રાજકોટ 39

વડોદરા 38

મહેસાણા 33

બનાસકાંઠા 28

નર્મદા 27

કચ્છ 21

પાટણ 21

સાબરકાંઠા 20

જામનગર કોપોરેશન 18

સુરેન્રનગર 18

ગાંધીનગર 17

ગાંધીનગર કોપોરેશન 17

અમરેલી 15

ગીર સોમનાથ 15

જુનાગઢ 13

પંચમહાલ 13

અમદાવાદ 12

ભાવનગર કોપોરેશન 12

ખેડા 12

મોરબી 12

અરવલ્લી 11

જામનગર 10

જુનાગઢ કોપોરેશન 10

આણંદ 9

ભરૂચ 7

ભાવનગર 6

દેવભૂશ્વમ દ્વારકા 6

છોટા ઉદેપુર 4

દાહોદ 3

નવસારી 3

તાપી 3

બોટાદ 2

મહીસાગર 2

પોરબંદર 2