Not Set/ ગુજરાતમાં 24 કલાકમાં 1,115 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં 1,115 નવા કેસ નોંધાયા

Breaking News
corona 212 ગુજરાતમાં 24 કલાકમાં 1,115 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં 1,115 નવા કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં વધુ 8 દર્દીઓના મોત
રાજ્યમાં કુલ કેસ 2,32,188 થયા
24 કલાકમાં 1305 દર્દીઓ ડિસ્ચાર્જ
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,15,528
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,449