Not Set/ ચાર ચાર બંગડીવાળા ગીત માટે કિંજલ દવેને કોર્ટે પાઠવ્યું સમન્સ

અમદાવાદ, ચાર ચાર બંગડીવાળા ગીતનો વિવાદ ફરી વકર્યો છે.લોકગાયિકા કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયકે ફરી એક વખત ચાર ચાર બંગડીવાળુ ગીત કોપીરાઈટ કર્યું હોવાનો દાવો કર્યો છે. ચાર ચાર બંગડીવાળા ગીતમાં કિંજલ દવેને નોટિસ આપવામાં આવી છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા એક યુવકે આ […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

ચાર ચાર બંગડીવાળા ગીતનો વિવાદ ફરી વકર્યો છે.લોકગાયિકા કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયકે ફરી એક વખત ચાર ચાર બંગડીવાળુ ગીત કોપીરાઈટ કર્યું હોવાનો દાવો કર્યો છે.

ચાર ચાર બંગડીવાળા ગીતમાં કિંજલ દવેને નોટિસ આપવામાં આવી છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા એક યુવકે આ જ ગીત અંગે કોપીરાઇટનો દાવો કર્યો હતો. જેમાં તેણે એવી રજૂઆત કરી છે કે, ચાર-ચાર બંગડી વાળું ગીત તેણે લખ્યું અને ગાયું પણ છે. જેનો વીડિયો યુ ટ્યુબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો અને ત્યારબાદ ગીતમાં નહિંવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.