Not Set/ ટીવીના રિમોટની બેટરી ફાટતા 9 વર્ષનો બાળક ઘાયલ

ડાંગ, હાલ જ્યારે કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યાં છે ત્યારે ઇલેકટ્રોનિક સાધનોની બેટરી જીવલેણ સાબિત થઈ રહી છે.ડાંગના ધોળવહળ ગામમાં હાથમાં રિમોટ ફાટતા એક નવ વર્ષનો બાળક ઘાયલ થયો છે.ટીવીની ચેનલ બદલતા સમયે અચાનક જ રિમોટ ફાટ્યું હતું અને  બાળકના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.જે બાદ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

Gujarat Others Videos

ડાંગ,

હાલ જ્યારે કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યાં છે ત્યારે ઇલેકટ્રોનિક સાધનોની બેટરી જીવલેણ સાબિત થઈ રહી છે.ડાંગના ધોળવહળ ગામમાં હાથમાં રિમોટ ફાટતા એક નવ વર્ષનો બાળક ઘાયલ થયો છે.ટીવીની ચેનલ બદલતા સમયે અચાનક જ રિમોટ ફાટ્યું હતું અને  બાળકના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.જે બાદ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.