Not Set/ રાજ્ય માધ્યમિક અ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા તારીખે જાહેર, જાણો

ગાંધીનગર– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે શુક્રવારે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 માર્ચે શરૂ થશે. ધોરણ-10ની પરીક્ષા 25 માર્ચે પુરી થાય છે, જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 30 માર્ચ સુધી ચાલશે.

Gujarat
Gujarat Board 12th Recheckinhg Form 2016 GSEB 12th Rechecking રાજ્ય માધ્યમિક અ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા તારીખે જાહેર, જાણો

ગાંધીનગર– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે શુક્રવારે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 માર્ચે શરૂ થશે. ધોરણ-10ની પરીક્ષા 25 માર્ચે પુરી થાય છે, જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 30 માર્ચ સુધી ચાલશે.

exam grfx રાજ્ય માધ્યમિક અ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા તારીખે જાહેર, જાણો exam grfx 2 રાજ્ય માધ્યમિક અ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા તારીખે જાહેર, જાણો