બેદરકારી/ અમદાવાદના ખોખરા વોર્ડમા પીવાના પાણીની લાઈનમા ભંગાણ પડ્યું

અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું હતું.   મણિનગર રેલવે ફાટક થી ખોખરા પોલિસ સ્ટેશન ના માગઁ પર રામકૃષ્ણ મિશન પાસે પાણી ની લાઈન મા ભંગાણ થી હજારો લીટર પાણી સીધું ગટર મા વેડફાયુ હતું.   હજારો લીટર શુધ્ધ પીવા ના પાણી ના બગાડ નો રેલો લશ્ર્મીનારાયણ ચાર […]

Ahmedabad Gujarat

અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું હતું.

 

મણિનગર રેલવે ફાટક થી ખોખરા પોલિસ સ્ટેશન ના માગઁ પર રામકૃષ્ણ મિશન પાસે પાણી ની લાઈન મા ભંગાણ થી હજારો લીટર પાણી સીધું ગટર મા વેડફાયુ હતું.

 

હજારો લીટર શુધ્ધ પીવા ના પાણી ના બગાડ નો રેલો લશ્ર્મીનારાયણ ચાર રસ્તા સુધી અડધો કિલોમીટર સુધી પહોંચ્યો હતો.

 

એક તરફ અનેક વિસ્તારો મા પીવા નું પાણી અપુરતી પેશર થી તેમજ માંડ માંડ પહોંચી રહ્યું છે તેવા મા નજર સામે પાણી નો વેડફાટ AMC નું તંત્ર રોકી નથી શકતું.

 

AMC ની સબ ઝોનલ કચેરી નજીક મા આવી હોવા ઉપરાંત આ મુખ્ય માગઁ થી અધિકારી ઓની અવરજવર છતા તંત્ર ના અધિકારી ઓના આંખ આડાકાન કર્યા છે.