Not Set/ ગુજરાતમાં ભાજપની નૈતિક હાર -અહેમદ પટેલ

ગુજરાતમાં ફરી એકવાર સત્તાનું પુનરાવર્તન થયું છે.છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે.પરંતુ આ વખતે ભાજપને જીત મેળવવા એડીચોટીનું જોર લગાવવુ પડ્યું હતું,કોંગ્રેસના નેતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ભલે રાજ્યમાં ભાજપની સરકાર બની હોય.પરંતુ કોંગ્રેસને આ ચૂંટણીમાં કેટલીક મહત્વની બેઠકો મળી છે.વધુમાં કહ્યું કે, ભલે અમે જીતી ના શક્યા.પરંતુ ગુજરાતમાં ભાજપની નૈતિક હાર થઇ […]

Gujarat
big 318758 1398504145 ગુજરાતમાં ભાજપની નૈતિક હાર -અહેમદ પટેલ

ગુજરાતમાં ફરી એકવાર સત્તાનું પુનરાવર્તન થયું છે.છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે.પરંતુ આ વખતે ભાજપને જીત મેળવવા એડીચોટીનું જોર લગાવવુ પડ્યું હતું,કોંગ્રેસના નેતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ભલે રાજ્યમાં ભાજપની સરકાર બની હોય.પરંતુ કોંગ્રેસને આ ચૂંટણીમાં કેટલીક મહત્વની બેઠકો મળી છે.વધુમાં કહ્યું કે, ભલે અમે જીતી ના શક્યા.પરંતુ ગુજરાતમાં ભાજપની નૈતિક હાર થઇ છે.મહત્વનું છે કે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ દર વખતે ચૂંટણીમાં તેમના નામનો ગેરઉપયોગ કરે છે.